Posts

“અધૂરી વાત”

શું તમે “ટેલીપથી” માં માનો છો યશશ્રી? ટેલીપથી એ વિચારોનો મોબાઈલ ફોન છે, આત્મીય સબંધ ધરાવતી વ્યક્તિઓ વચ્ચેનો કોમ્યુનિકેશન પાથ છે. તમે “ટેલીપથી” માં માનો છો કે નહિ? એ મને ખબર નથી યશશ્રી, પણ ભાર્ગવ માને છે. તમે અને ભાર્ગવ બંને જીવનની અલગ અલગ દિશામાં રહેતા, રૂટિન જીદંગી જીવતા, સામાન્ય પગારવાળી નોકરી કરતા મધ્યમવર્ગીય માણસો છો. આમ, સીધી રીતે જોવા જઈએ તો તમારા બંને વચ્ચે નામ આપી શકાય એવો સીધો સબંધ કોઈ નથી. પરંતુ તમારા વચ્ચે એક સરળ, સ્વસ્થ અને પવિત્ર કહી શકાય એવું આત્મીય સંવેદન છે.  તે દિવસે જયારે તમે ભાર્ગવના કહેવાથી રોજિંદા અખબારમાં “ઝુબિન” ની વાર્તા વાંચી ત્યારે તમને એમ લાગ્યું કે આ વાર્તા તો તમારા સાથે બનેલી ઘટના છે. દરેક વાર્તાની કહાની ક્યારેક તો કોઈના જીવનમાં બનેલી ઘટના જ હોય છે, યશશ્રી.  એ વાર્તા વાંચવા માટેનું ભાર્ગવનું સૂચન, એ પણ કદાચ “ટેલિપથી” જ હશે. તમે મનોમન ભાર્ગવનો આભાર માન્યો. એ વાર્તા વાંચીને એ દિવસે તમે બહુ રડ્યા હતા. રાતનું એકાંત અને રુદન, આ બંને ના લીધે તમારું મન બીજે દિવસે હળવું થઇ ગયું. તમે ભાર્ગવનો આભાર વ્યક્ત કરવા મેસેજ કર્યો ત્યારે તમારાથી એમ પણ લખાય ગયું કે તમે વાર્તા

Routine Life

Hi, This is dhiren and this is my first blog. "Can a normal or ordinary man/women write..??" I have this question in my mind many times before I finally thought to start today. The second thought is " What should I have to write..??" "I had nothing to tell." this is another thought.. But Finally I am ready to write something. I am going to write A "Routine Life". Routine Bores always... All the people who are doing Job ,Govt Job, PSU Job, Private Job or any other kind of Job..I am taking about whole JOB doing People, They got bore at some phase of life. Some bored at early stage of Job, Some bored at middle stage and some at Last Stage or say Retirement stage of Job. What bores them at any stage..?? Its Routine.. Right ..?? Routine of Same work, Same People, Same Office, Same Canteen, Bores any individual. This "Same" thing is Very cruel. Its like Termite..It will eat you up from Inner side. One can't see the battle is going at inne